STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

2  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આત્મવિશ્વાસનું કમાડ

આત્મવિશ્વાસનું કમાડ

1 min
49

આત્મવિશ્વાસનું બંધ થાય કમાડ,

તો લાગે નાની તકલીફ પણ પહાડ !


ભૂલી જા ભૂતકાળને, પામવા તારા ધ્યેયને, મહેનત કર.

સફળતા મેળવવા, તારા સૂતેલા ઝૂનુંનને જગાડ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational