STORYMIRROR

Mehul Baxi

Classics Inspirational Others

3  

Mehul Baxi

Classics Inspirational Others

આત્મનિર્ભર

આત્મનિર્ભર

1 min
109

વિદેશી છોડી દેશનું અપનાવું થાઓ સ્વભર,

દિવસ આવ્યો સ્વાવલંબી બનવાનો થાવ આત્મનિર્ભર,


દેશ એ આપ્યું એ દેશ ને આપો ના થવું કોઈ પર નિર્ભર,

મહેનત કરો દેશ માટે ને બનો આત્મનિર્ભર,


એક સમય હતો દેશ માટે કૈંક કરી છૂટવાનો,

દેશીને પ્રાધન્ય આપો ફરી સમય આવ્યો દેશસેવા કરવાનો,


ઊઠો કરો હિંમત ને અપનાવો સ્વદેશી,

ભારતની માટી છે આ માટી છે પવિત્ર ને દેશી,


જાગો સૌ નવી શરૂઆત માટે થઈ જાઓ સૌ સભર,

નિર્ભર ના રહેવું પડે હવે બનો દેશ માટે આત્મનિર્ભર.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Classics