Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

આત્મદર્શન

આત્મદર્શન

1 min
181


ચંચળ મન

અસ્થિર છે જગત

ધ્યાન ધરવું !


વિચારો ઘણા

આચરણ છે ઓછા

સમજણ ક્યાં ?


મન વમળે

અનિશ્ચિત છે ઘણું

કેન્દ્રીત થશે ?


ઈશ્વર કૃપા

જવું સાચી દિશામાં

અંતિમ સત્ય ?


આત્મવિશ્વાસ

આત્મદર્શન હોય

આત્મગૌરવ.


Rate this content
Log in

More gujarati poem from Kaushik Dave

Similar gujarati poem from Drama