Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Action Classics Inspirational

3  

Kaushik Dave

Action Classics Inspirational

આશાનું કિરણ

આશાનું કિરણ

1 min
241


અફસોસ એ છે કે,


જીવન આમ વહી જાય છે,

બિતે પલ કંઈક કહી જાય છે,


કેટલાયના અરમાનો અધૂરાં રહી જાય છે,

કોવિદમાં દુનિયા કેવી સપડાઈ જાય છે,


ક્યારે આવશે એ કોરોના વેક્સીન ?,

રાહ જોઈ ને દુનિયા પરેશાન થઈ જાય છે,


આશાનું કિરણ છે નવું વર્ષ ૨૦૨૧,

વેક્સીનથી દુનિયા કોરોના મુક્ત થવાનું છે !


Rate this content
Log in

Similar gujarati poem from Action