Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

આપણા દેશમાં

આપણા દેશમાં

1 min
335


આપણા દેશમાં માયાળું જનતા 

માયાની મુલાકાત લઈને આવ્યા મારા મહેમાન 

હાલો મારા દેશમાં..


આપણા દેશમાં એકતાની એકાગ્રતા

એકતાની ઓળખ લઈએ આગળ વધીએ મારા મહેમાન

હાલોને મારા દેશમાં..


આપણા દેશમાં મહેનતની મુલાકાત

મહેનતની માયા લગાડો મારા મહેમાન 

હાલોને મારા દેશમાં.. 


આપણા દેશમાં પ્રગતિની પ્રેરણા 

પ્રગતિ કરી આગળ વધો મારા મહેમાન 

હાલોને મારા દેશમાં..


આપણા દેશમાં જીવનની જ્યોત

જીવનને ટકાવી રાખીને જીવન જીવી જાવ મારા મહેમાનો

હાલોને મારા દેશમાં..


Rate this content
Log in

Similar gujarati poem from Drama