STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

3  

Prahladbhai Prajapati

Inspirational

આંસુઓના હિસાબ

આંસુઓના હિસાબ

1 min
27.9K


હયાતી આપણી બોલતી સફરમાં ને,

ભોગવી રહ્યા જવાબો છે ભરમમાં.

સૌને પોતાની રીતે ચાલતી રસમમાં,

છે આપણી સગવડી પ્રથા અમલમાં.

સમયનું પ્રગતિ પત્રક નિયમિત ક્રમમાં,

ઈશ્વરના ઠરાવો ચુકાદા નક્કી દિશામાં.

જાતને છેતરવા છળના કારનામાં છે,

બદલા ચૂકવવો છે અહીંના નગરમાં.

ધુમાડે બાચકાં અસત્યના ઉધામા ને,

આવકારે અસત્યનું વળતર વારસામાં.

હિસાબી ગણતરી મળી સગપણમાં,

આંસુઓની બારાખડી અભ્યાસમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational