STORYMIRROR

sadhna Parmar

Romance

3  

sadhna Parmar

Romance

આકર્ષણનો જાદુ

આકર્ષણનો જાદુ

1 min
171

કોણે ખબર કે કયારે, કેવી રીતે,

કયાં સમયે અને કઈ જગ્યા એ,

મુલાકાત થઈ જાય એ વ્યકિત સાથે,

ના કાંઈ ઓળખાણ કે ના કાંઈ સરનામું,

ના નામની ખબર ના કાંઈ ગામની ખબર

સંજોગોવશાત બસ થઈ જાય મુલાકાત,

પહેલા તો નાનું એવું સ્મિત આપે,

એ સ્મિત સિદ્ધુ જ દિલમાં અસર આપે,

બસ ત્યાંથી શરૂઆત થાય જાણવાની,

સમય જતાં નાનું સ્મિત વધું સારું લાગવા લાગે,

સ્મિતથી વધીને વાતચીત શરૂ થવા લાગે,

વાતમાં ને વાતમાં એકબીજા ના થવા લાગે,

ઊઠતાંની સાથે જ આવતી એની યાદ,

રાત્રે સૂતા સૂતા આવતા એનાં જ વિચાર,

આ પ્રેમ કે ખાલી આકર્ષણ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance