Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance Inspirational

4  

Vanaliya Chetankumar

Romance Inspirational

આજની વાતો

આજની વાતો

1 min
484


આજની વાતો આજે કરવી

કદાચ કાલે સમય ના મળે

આજની મુલાકાતો આજે મળવી

કદાચ કાલે મળવું શક્ય ના બને


આજની વાચા આજે બોલી લઈએ

કદાચ કાલે શબ્દો ના મળે

આજની ઘડી આજે ઉજવીએ

કદાચ કાલે કાલે ઘડીક પણ ના મળે


આજનો સથવારો આજે જ કરીએ

કદાચ કાલે સહકાર ના પણ મળે

આજનો સંબધ આજે જ બાંધી લઈએ

કાલે સબંધ ના પણ જડે


આજનું જીવન આજે જ જીવી લઈએ

કદાચ કાલે જીવ ના પણ રહે

આજની વાતો આજે કરવી

કદાચ કાલે સમય ના મળે



Rate this content
Log in

Similar gujarati poem from Romance