STORYMIRROR

Kaushik Dave

Tragedy Fantasy Others

3  

Kaushik Dave

Tragedy Fantasy Others

આજના ગીત

આજના ગીત

1 min
125

ક્યાં છે ગીત ? હવે તો બીટ છે

શબ્દો નથી, છતાં પણ હિટ છે,


ગીતના નામે ચીટ છે

સમજો તો લીટર છે,


નથી કોઈ ગુલઝાર જેવા 

ગીતકાર એ સુપર છે,


આજના ગીતકાર પણ કેવા ?

પહેલા ધૂન પછી ટપોરી છે,


રેપ છે કે ટેપ છે

કર્કશ એવા ગીત છે,


ક્યાં છે ગીતો એવા

મધુબનમેં રાધિકા નાચે છે,


ગીત સાથે મન પણ તડપે 

મન તડપત હરિ દર્શન કો આજ,


સુંદર ગીતો હવે ક્યાં છે ?

સાંભળે છે એ આઉટ ડેટેડ છે,


સુગમ સંગીત અને લોકગીત સાંભળો

દિલને સંતોષ અને આનંદ છે,


ડાયરામાં રમઝટ ને રૂપિયાની નોટો

સારો ગીતકાર ગરીબીમાં છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy