STORYMIRROR

Krishna Mahida

Inspirational

4  

Krishna Mahida

Inspirational

આઝાદીના લડવૈયાઓ

આઝાદીના લડવૈયાઓ

1 min
375

બાપુ ગાંધી વીરલા હતાં એવા તો આશાવાદી,

ના લાકડી ના બંદૂક, અહિંસા અપાવી આઝાદી,


ખરી શહીદી તો એવોની પણ ભૂલાય ના,

દેશની આઝાદી માટે,વોહરી નીજ બરબાદી,


ભગતસિંહની મૂંછ ફૂટી શોર્ય તણી ખુમારી,

ફાંસી એ હસતો ચડ્યો, એ ખરો ક્રાંતિકારી,


વીરાંગના એ તો ન્યારી આઝાદી એને પ્યારી,

રણચંડી એ ચઢી ઘોડી, દીધા અંગ્રેજોને ભગાડી,


રાજગુરુ, સુખદેવ, આઝાદ કીધા અંગ્રેજો પાણી પાણી,

મંગળપાંડે મંગળ એંધાણી, અંગ્રેજોની કરી ધૂળધાણી,


કંઈ એકલા હાથે થઈ નથી, આ આઝાદીની કમાણી

માતૃભૂમિ ને કાજે રક્ત વહાવ્યાં ત્યારે મળી આઝાદી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational