Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others Children

4  

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Others Children

આઝાદી

આઝાદી

1 min
215


નથી સાવ મફતમાં કાંઈ મળી છે આઝાદી,

જીવ ઘણા આપ્યા ત્યારે જડી છે આઝાદી,


વીર શહીદોના લોહીથી થઈ છે તરબોળ

એ રક્તના રંગમાં જઈ ભળી છે આઝાદી,


સંતાનોનું મુખ જોવા તરસી માંની આંખો

એ આંખોને જોઈ, ખૂબ રડી છે આઝાદી,


ઘણા બલિદાનો પછી, મળી છે આપણને

ક્યારેક તો તોલો, કેટલામાં પડી છે આઝાદી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational