STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Thriller

3  

Mulraj Kapoor

Inspirational Thriller

આઝાદી

આઝાદી

1 min
178

કોણે અપાવી દેશની આઝાદી ?

એ પહેલા કેવી થતી બરબાદી,


કોણ હતાં એ શહીદ બલિદાની,

કોણે આપી છે પ્રાણોની કુરબાની,


ન સમજશો એ વાત ને પુરાણી,

લોહીથી લખાઈ ગઈ છે કહાણી,


દેશ હંમેશા રહેશે તેમનો ઋણી,

તેમની થશે વંદના શહીદ ગણી,


આઝાદી સાથે મળી છે ફરજ,

ફરજ વિનાની આઝાદી છે કરજ,


આઝાદીનો અમૃત મહોત્સવ,

દેશવાસી હોંશે મનાવે છે પર્વ,


પ્રગતિના પંથે ચાલે દેશ લગાતાર,

જગમાં થાય એનો જયજયકાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational