STORYMIRROR

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

આઝાદી પર્વની શુભેચ્છાઓ

આઝાદી પર્વની શુભેચ્છાઓ

1 min
51

‘સાથ હું સચ્ચાઈનો આપું, 

હાથ હું કોઈક ખાસને જ આપું,


દેશની માટીની ભીની સુવાસ,

મોસમી પવન ને મારુ મહેકતું ચમન,

પ્રેમ કેમ ના હોય દોસ્ત?


જન્મભૂમિ, કર્મભૂમિ, સંસ્કારોનું સિંચન,

જિંદગીની પાઠશાળા, જીવતું જાગતું એક ઉપવન,

મારા 'દેશ'ની આઝાદ ધરતીને,

માન-સમ્માન, ગર્વ અને મીઠી મુસ્કાન સાથે સલામ,


આજના રાષ્ટ્રીય દિવસે વીરજવાનોને યાદ કરી,

એમના સાહસ, બલિદાન અને નેતૃવતને યાદ કરી,

અંતઃકરણથી શબ્દાંજલિ અર્પણ કરીએ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational