STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Drama

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Drama

આજે મઝાનો અવસર છે

આજે મઝાનો અવસર છે

1 min
726




વીતી ગયું જીવન સ્વજનો સાથે,

વિતાવો થોડાં દિવસ મિત્રો સાથે,

આજે મજાનો અવસર છે!


વીતી ગયાં દિવસો દુઃખના.

આવ્યા હવે દિવસો સુખનાં,

આજે મજાનો અવસર છે!


કાળા ધોળા કર્યા જીવનમાં ઘણાં.

કરો માત્ર હવે ધોળા વાળને કાળા!

આજે મજાનો અવસર છે!


મદિરાલયમાં તો ગયાં ઘણી વાર,

જાવ કયારેક દેવાલયમાં,

આજે મજાનો અવસર છે!


મળ્યાં શક્યાં નથી જેમને ઘણા વર્ષોથી,

કરી લો હવે જઈને મુલાકાત,

આજે મજાનો અવસર છે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama