Chetan Gondaliya
Thriller
યુનિવર્સીટીની ડિગ્રીઓ,
એના જ દરવાજા બહાર
ભજીયા-ચા ની લારીએ - પડીકા સ્વરૂપે ;
અભણ-અંગુઠાછાપોને બેધડક વહેંચાય છે...
... છતાંય, હાશ!
- ક્યાંકતો ચૂલો સળગે છે,
'ને ભૂખ-આગ બુઝાય છે!
- ડિગ્રીઓની અભ્યાસકાળની
ધૂળ-રાખ ,
દિલ માં ઉડે છે !!
માપણું
દૂનિયા
ઈશ-વાસ
લાગણીનાં છોડ
લખવું
ચાલતા રહે શ્વ...
સમય બહેરો હોય...
કડવાશને ક્વોર...
સફળતાના કપડા
સેનેટાઈઝ
ભીતરની તડપનો થતો અહેસાસ લખું છું .. ભીતરની તડપનો થતો અહેસાસ લખું છું ..
બીજાની ભૂલોને પોતાની ભૂલ માનવી .. બીજાની ભૂલોને પોતાની ભૂલ માનવી ..
નામ જપ કરતાં મળે ફાવ્યાં કરો .. નામ જપ કરતાં મળે ફાવ્યાં કરો ..
એ અઢીઅક્ષર પ્રેમનો મગજના રસાયણની કમાલ છે.. એ અઢીઅક્ષર પ્રેમનો મગજના રસાયણની કમાલ છે..
બુદ્ધિશાળી તું તારી ગોઠવણે ચાલે એ કેમ ચાલે .. બુદ્ધિશાળી તું તારી ગોઠવણે ચાલે એ કેમ ચાલે ..
ને ચંદ્ર પ્રભા ઘરમાં લાવી ... ને ચંદ્ર પ્રભા ઘરમાં લાવી ...
લાચાર ક્યાં જાય .. લાચાર ક્યાં જાય ..
સ્પર્શની સંવેદનાથી હબકી ગયા .. સ્પર્શની સંવેદનાથી હબકી ગયા ..
તારું મારાથી અલગ થવું, જાણે એક પ્રસવ યાતના વળી .. તારું મારાથી અલગ થવું, જાણે એક પ્રસવ યાતના વળી ..
શું સ્પર્શી જાય હાથોમાં ? ફેફસાંમાં સમાઈ જાય .. શું સ્પર્શી જાય હાથોમાં ? ફેફસાંમાં સમાઈ જાય ..
પરિવાર બનાવતી, કુટુંબની એ તો કોયલ, મીઠા ટહુકાનો ભારો .. પરિવાર બનાવતી, કુટુંબની એ તો કોયલ, મીઠા ટહુકાનો ભારો ..
હિંમત હારી ગયો હતો હું સાવ .. હિંમત હારી ગયો હતો હું સાવ ..
ડરની લગામ તારા હાથમાં રાખ .. ડરની લગામ તારા હાથમાં રાખ ..
જ્હોન કિટકનાં સૌજન્યથી.. જ્હોન કિટકનાં સૌજન્યથી..
ને પૈસાની પાછળ ગાંડો થાય છે... ને પૈસાની પાછળ ગાંડો થાય છે...
ને મનનાં સૌ દ્વાર ખોલીએ... ને મનનાં સૌ દ્વાર ખોલીએ...
જિંદગીની મૂંઝવણના જવાબ બની .. જિંદગીની મૂંઝવણના જવાબ બની ..
'નજરના એક તીરમાં ભૂલી ગયો ભાન થઈ જાઉં તારા દિલનું સ્પંદન દિવાનો છું હું તારા ખંજનનો.' સુંદર મજાનું ર... 'નજરના એક તીરમાં ભૂલી ગયો ભાન થઈ જાઉં તારા દિલનું સ્પંદન દિવાનો છું હું તારા ખંજ...
મહેકતું જીવન... મહેકતું જીવન...
જોડી બે હાથ .. જોડી બે હાથ ..