STORYMIRROR

Manoj J. Patel

Inspirational

3  

Manoj J. Patel

Inspirational

આભાર

આભાર

1 min
313

વિધાતાએ બેહાલ કર્યા, 

ડરાવીને જમાનાએ નીડર કર્યા. 


આમ તો કશું હતા નહિ, 

આભાર તે બન્નેનો "મનોજ" !

કે કંઈક તો બનાવી દીધા...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational