Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratiksha Brahmbhatt

Inspirational Others

3  

Pratiksha Brahmbhatt

Inspirational Others

આ વૃક્ષ ન હોય તો ?

આ વૃક્ષ ન હોય તો ?

1 min
14.4K


આ વૃક્ષ ન હોય તો ?

લતા કયાં વીંટળાશે ?

‎પંખી માળા કયાં બાંધશે ?

‎શિતળ છાંયો કોણ આપશે ? 

‎આંબલી પીપળી કયાં રમાશે ?

‎આંબે મ્હોર કયાંથી આવશે ?

‎પીપળો કયાથી પુજાશે ?

‎વટસાવિત્રીના ફેરા કયાં ફરાશે ?

‎વરસાદ નો સાદ કયાંથી આવશે ?

‎કાગળને કલમ કયાંથી આવશે ?

‎ચીતાને કોણ બાળશે ?

‎વિચારો આ એક શરુઆત છે

‎કેવા પ઼શ્નોની વણઝાર આવશે ?.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational