Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

આ તો કેવી છે લાગણીની ભીનાશ

આ તો કેવી છે લાગણીની ભીનાશ

1 min
373


ક્યારેક સુખથી ભરેલુ ઝરણું

ક્યારેક વ્હાલનુ ટીપું પણ કપરું

આ તો કેવી છે લાગણીની ભીનાશ !


જીવનની આ જ તો અનોખી રીત

વિધવિધ લાગણી સંગ અનોખી પ્રિત

આ તો કેવી છે લાગણીની ભીનાશ !


મળે જો ખુશી તો દિન પણ લાગે ટૂંકા

અને આવે આફત તો પળ પળ મોટા

આ તો કેવી છે લાગણીની ભીનાશ !


આ તો છે જીવનરૂપી નૈયા કપરી

એના હર રંગની મહેક છે અનેરી

આ તો કેવી છે લાગણીની ભીનાશ !


ભલે મળે સુખ કે દુઃખની લાગણી

રાખી ધિરજ સૌ સંગાથે રહીએ પ્રેમથી

આ તો કેવી છે લાગણીની ભીનાશ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational