STORYMIRROR

Pooja Patel

Inspirational Others

2  

Pooja Patel

Inspirational Others

1 divas apdoy avshe..!

1 divas apdoy avshe..!

1 min
495

એક દિવસ આપણોય આવશે,

એક દિવસ આપણોય આવશે,


મુઠ્ઠીમાં એટલી તાકાત છે,

કે સમુદ્ર પણ સમાશે,

વાવાઝોડામાં હું ઉભી હોઈશ,

તો પણ ઠંડી હવા લાગશે,


એક દિવસ આપણોય આવશે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational