Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Inspirational

3  

Kiran shah

Inspirational

નિષ્ફળતા

નિષ્ફળતા

1 min
315


ઉદાસ માયુસ એકલી

અંધાર ઓઢી 

આસપાસથી અજાણ

કંઈક અલગ નિશ્ચય સાથે..

નીકળી હતી.


ખુદથી નારાજ

અનિશ્ચિત ભવિષ્ય

નિષ્ફળતાથી ત્રસ્ત 

થાકેલ

પોતાના તૂટેલ શમણાંનો ભાર ઉચકી

ન જાણે કયાં જશે !


અચાનક પગ થંભી ગયાં

વીજળીની ગતિએ 

વિચાર આવ્યો

હાર કેમ માનું 

નિષ્ફળતા એતો સફળતાનું પગથિયું

તો આજ પ્રેરણા મા દેતી

એની શીખ કેમ ભૂલી.


ઓહહ હરિ આભાર તારો

મા તારા શબ્દો 

હવે ગાંઠે બાંધીશ

હવે જીત મેળવી 

પછીજ જંપીશ.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational