STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

4  

Vanaliya Chetankumar

Inspirational

મહિલાઓ

મહિલાઓ

1 min
380

મહિલાઓ છે આગળ આજે મહિલાઓ છે આગળ

દેશના વિકાસમાં વધારો કરતી મહિલાઓ છે આગળ


કલ્પના ચાવલા હતી દેશની અવકાશયાત્રી

વનિતા ગાયકવાડ છે કન્યા કેળવણીની બ્રાન્ડ એમ્બેસેડર 


સુષ્મા સ્વરાજ છે મુખ્ય સ્ત્રી પ્રથમ મહિલા વિદેશીમંત્રી

ઇન્દિરા ગાંધીનું મોટું નામ પ્રથમ મહિલા વડાપ્રધાન એની કિર્તી


પ્રતિભા પાટિલ છે સર્વોત્તમ સ્ત્રી પ્રથમ મહિલા રાષ્ટ્પતિ 

લતા મંગેશકર છે દેશની શાન ચાલીશ હજાર ગીતો છે ગાનાર


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational