STORYMIRROR

Amrutlalspandan

Abstract

2  

Amrutlalspandan

Abstract

કોવિડ

કોવિડ

1 min
15

કોવિડનાં જમાનામાં જીવીએ છીએ,

ઘરે બેસીને કાલની ચિંતામાં જીવીએ છીએ, 


કયાં જવું નહીં, કંઈ કરવું નહીં, કોઈને કાંઈ

કહેવું નહીં, આત્મમંથન કરતા જીવીએ છીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract