Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

માનવી

માનવી

1 min
12.6K


કાંચના ઘરમાં રહેતો માનવી,

રોજ જીવનને સહેતો માનવી.

જિંદગીને જાણવા એ માંગતો,

ભીતરે પળપળ વહેતો માનવી. 

જ્યાં અને ત્યાં તો બધે છે કંટકો, 

રોજ રોજે આ કહેતો માનવી. 

જ્ઞાન પણ જે હરપળે યે આપતો, 

એજ તો છે એ મહેતો માનવી. 

શૂળના ભાલા ભલે ને લાગતા, 

તોય સૌને પ્રેમ દેતો માનવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational