ભૂત પંચ
ભૂત પંચ
ભૂત પંચનો આ સંસાર,
મુરખ વહે તે વરણ અહંકાર;
ભાત ચાલવા વર્ણાવર્ણ,
કોહિ મસ્તકા હસ્ત કટિ ચર્ણ;
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્ર, હરિનો પિંડ અખા કોણ ક્ષૂદ્ર.
ભૂત પંચનો આ સંસાર,
મુરખ વહે તે વરણ અહંકાર;
ભાત ચાલવા વર્ણાવર્ણ,
કોહિ મસ્તકા હસ્ત કટિ ચર્ણ;
બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્ર, હરિનો પિંડ અખા કોણ ક્ષૂદ્ર.