હે સાંજ !
હે સાંજ !
હે સાંજ!
તું વ્યક્તિનું રૂપ
ધરે, તો પણ
વખાણ કે નિંદાની
કોઈ અસર
તારાં પર ન
થાય..!
હે સાંજ ! તું
મારામાં પ્રગટ ને!
હે સાંજ!
તું વ્યક્તિનું રૂપ
ધરે, તો પણ
વખાણ કે નિંદાની
કોઈ અસર
તારાં પર ન
થાય..!
હે સાંજ ! તું
મારામાં પ્રગટ ને!