Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jadav Nareshkumar Motilal

Tragedy

2  

Jadav Nareshkumar Motilal

Tragedy

જેવું છે...

જેવું છે...

1 min
6.9K

અહીં ક્યાંં કશુંંજ મારા જેવું છે;

પોતાનું પણ પરાયા જેવું છે.

નથી લીલા ઘાસ ખેતરે પણ;

સૂકા વનમાં ઘાસ ચરાયા જેવું છે.

ને જાત નીચોવી નાખી મેં એનામાં;

તોય લાગણી સૂકાયા જેવું છે.

એનેય ફરવું હોય છે ખુલ્લા મને જો;

ઘરની ચાર દિવાલોમાં પુરાયા જેવું છે.

શોધી લે શાંતિ, સુખને ભીતર તું "જાન",

સંતોષની લેરથી ધરાયા જેવું છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy