STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

ગાંધી બાપુ

ગાંધી બાપુ

1 min
196

બાળકને ગમે છે ગાંધી બાપુ

એમને વ્હાલા છે ગાંધી બાપુ,


સત્યના સાથી છે ગાંધી બાપુ

મહેનતના છે મોભી ગાંધી બાપુ,


ધર્મના છે ધારક ગાંધી બાપુ

કર્મના છે કવિ ગાંધી બાપુ,


અહિંસાના છે પુજારી ગાંધી બાપુ

વિશ્વશાંતિના છે સ્વામી ગાંધી બાપુ,


ભારતવાસીના પ્યારા છે ગાંધી બાપુ

દેશ માટેના ન્યારા છે ગાંધી બાપુ,


મહાનતાના મહામાનવ છે ગાંધી બાપુ

યુગ પુરુષના છે મહાત્મા ગાંધી બાપુ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract