STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Classics

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Classics

સરસ્વતી વંદના

સરસ્વતી વંદના

1 min
1.4K


વીણાવાદિની, મા શારદા.

નાનેરા તુંજ બાળ.

વિદ્યા તણું વરદાન દેજે,

રાખજે અમ સંભાળ.

તારો સાચો પ્રેમ છે મા.


જ્ઞાનનો માર્ગ છે કઠિન,

સંકટ આવશે અપરંપાર.

ભૂલચૂક કદીક થાય તો,

મા..ઉગારજે મઝધાર.

તારી દયા છે અમ પર મા.


ભાર ઝીલીશું, સંકટમાં મા,

હૈયે આપજે, મને હામ.

ઝળહળ જ્યોતિ, જગમાં તારી,

મા વિદ્યાતણું, તુંજ ધામ.

તું જીભે વસજે મા.


કરજોડી "મિલન "વિનવે મા,

આવ્યો તુંજ, મા દ્વાર.

અમ અંતરમાં, પ્રગટાવજે,

મા જ્ઞાનદીપનો ભંડાર..

તું મુજ મંગલમૂર્તિ મા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics