Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pankaj Goswamy

Classics Drama

3  

Pankaj Goswamy

Classics Drama

હેડ ન અલી

હેડ ન અલી

1 min
7.0K




હેડ ન અલી ગરબે રમ્બા,

તું, મું હન રોમાકાકારી અમ્બા,

હેડ ન અલી ગરબે રમ્બા;


યાદ હે ન ઓલો પીળા બુશટ વાળો,

કેવું તાચી તાચીન દેખતો'તો હાળો;

ઉણે આવે હે હદય એ તો રમ્બા,

હેડ ન અલી ગરબે રમ્બા;


હન આસ્તો મળવારી હે લોણી,

આવે હે કે લેન જાઉં થન તોણી,

વાટે ઉભ્ભી હે ઓલી અમ્બા,

હેડ ન અલી ગરબે રમ્બા..!!



Rate this content
Log in

Similar gujarati poem from Classics