STORYMIRROR

Pankaj Goswamy

Romance Tragedy

3  

Pankaj Goswamy

Romance Tragedy

ભીડમાં

ભીડમાં

1 min
13.9K


રહી ગયો હું એકલો લોકોની ભીડમાં,

લાગે બધા પારકાં સ્વજનોની ભીડમાં.

જોયાં નહોતાં એમને દૂર થતાં સ્વપ્નમાં,

દૂર થઇ ગયાં તેઓ આજે હકીકતમાં.

ઇચ્છ્યો'તો સાથ એમનો મેં જીવનભરમાં,

મળ્યું ઇનામ વફાઇનું મને પળવારમાં.

બનીને પૂનમની ચાંદની આવ્યાં'તાં જીવનમાં,

ગયા જાણે ડૂબી અંધારી અમાસની રાતમાં...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance