STORYMIRROR

Pankaj Goswamy

Drama

2  

Pankaj Goswamy

Drama

માનશો?

માનશો?

1 min
13.9K


જીત જોવી છે હવે હારશો?

થાક લાગ્યો છે મને માનશો?


આપ તો પીવો, કરો જલસો;

જામ પીવો છે મને આપશો?


સાથ જોઈશે હવે મન આપનું,

દિલ છે એને ભરોસે ચાલશો?


જીતવા નું કામ તો આપનું,

એક વારી હાર શું છે જાણશો?


હું નથી કે'તો કશું પણ શું કરું?

માનવું કે નૈ તમારે, માનશો?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama