Khvab Ji
Tragedy
સ્વાર્થ સામેના
ધિંગાણાંમાં
શહીદ થયેલા
પરમાર્થના
પાળિયા પ્રેમના
પાદરમાં
જોવા મળ્યા !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ
છેતરાયાે છું. છેતરાયાે છું.
શ્વાસ, ઘર ને લાગણી ભાડે બધું, પારકું ગ્રામર મને ફાવી ગયું. શ્વાસ, ઘર ને લાગણી ભાડે બધું, પારકું ગ્રામર મને ફાવી ગયું.
લાખ ચોર્યાસીની ચિંતા ટાળી દીધી. લાખ ચોર્યાસીની ચિંતા ટાળી દીધી.
એકલો હું કરું તોય પણ શું કરું? એકલો હું કરું તોય પણ શું કરું?
રાતના પાછલા પહોરમાં અને પરોઢના પ્રથમ પહોરમાં યાદ તારી જ મુજને સતાવે... રાતના પાછલા પહોરમાં અને પરોઢના પ્રથમ પહોરમાં યાદ તારી જ મુજને સતાવે...
સાથ છૂટ્યો ત્યારે જાણ્યું પ્રીતની શું રીત છે સાથ છૂટ્યો ત્યારે જાણ્યું પ્રીતની શું રીત છે
કે હું તારામાં જ વાગુ છું. કે હું તારામાં જ વાગુ છું.
તું પણ, મારી રાહ જોઈ બેઠી હોઈશ, માટે ઉપર આવવા, અરજી પત્રક ભરું છું. તું પણ, મારી રાહ જોઈ બેઠી હોઈશ, માટે ઉપર આવવા, અરજી પત્રક ભરું છું.
જોયાં નહોતાં એમને દૂર થતાં સ્વપ્નમાં, દૂર થઇ ગયાં તેઓ આજે હકીકતમાં. જોયાં નહોતાં એમને દૂર થતાં સ્વપ્નમાં, દૂર થઇ ગયાં તેઓ આજે હકીકતમાં.
ગમા-અણગમા અને હું... ગમા-અણગમા અને હું...
હતી હેત ભીની હ્રદય ભાવના, તરસતી હમેશા જવાની રહી. હતી હેત ભીની હ્રદય ભાવના, તરસતી હમેશા જવાની રહી.
સરળ તેનો અર્થ છે ભયજનક પરિણામ સર્જે છે, શબ્દ પ્રબળ વરતાય જ્યારે જોમ તેમાં ભળે. સરળ તેનો અર્થ છે ભયજનક પરિણામ સર્જે છે, શબ્દ પ્રબળ વરતાય જ્યારે જોમ તેમાં ભળે.
પ્રેમપાશની બધાને ક્યાં પડે ખબર બુદ્ધ , ઇશ , સાંઈનો નારો નથી રહ્યો પ્રેમપાશની બધાને ક્યાં પડે ખબર બુદ્ધ , ઇશ , સાંઈનો નારો નથી રહ્યો
કેમ ભાઈ હમણાં આપની કોઈ શાયરી કે પોસ્ટ નથી આવતી ? બધું ઠીક તો છે ને ? કેમ ભાઈ હમણાં આપની કોઈ શાયરી કે પોસ્ટ નથી આવતી ? બધું ઠીક તો છે ને ?
એ પૈડાના ઝૂલા ને પંખીનો તાલ , કિટ્ટા-બુચ્ચા ને,રાતા રાતા ગાલ, એ પૈડાના ઝૂલા ને પંખીનો તાલ , કિટ્ટા-બુચ્ચા ને,રાતા રાતા ગાલ,
આમતેમ અથડાતું પછડાતું મન ભાંગી પડે પણ એક શબ્દમાં મનને સંભાળવાની કળા તું શીખવી જાય આમતેમ અથડાતું પછડાતું મન ભાંગી પડે પણ એક શબ્દમાં મનને સંભાળવાની કળા તું શીખવી જા...
શૈશવમાં જુવાન થવાના સપનાં, અને ઘડપણમાં શૈશવના સપનાં આવે યાદ.. શૈશવમાં જુવાન થવાના સપનાં, અને ઘડપણમાં શૈશવના સપનાં આવે યાદ..
પથ્થર માંથી માત્ર પ્રભુ ની મૂર્તિ જ નહીં, શહાદતી વીરો ની મૂર્તિ પણ બને છે...! પથ્થર માંથી માત્ર પ્રભુ ની મૂર્તિ જ નહીં, શહાદતી વીરો ની મૂર્તિ પણ બને છે.....
તને કેહવા માટે તો એટલું બધું છે કે તું સાંભળતા થાકી જઈશ, પણ તને સાંભળવા માંગું છું. બસ તારી વાત જોઈ ... તને કેહવા માટે તો એટલું બધું છે કે તું સાંભળતા થાકી જઈશ, પણ તને સાંભળવા માંગું છ...
તું પથ્થર જો ફેંકે ઇશારે, બે આંખે ઉલાળૉ કરી લે. તું પથ્થર જો ફેંકે ઇશારે, બે આંખે ઉલાળૉ કરી લે.