Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Jadav

Tragedy

3  

Vijay Jadav

Tragedy

શું કરું?

શું કરું?

1 min
6.8K

માણસો પણ થઈ ગ્યા છે ભૂખ્યા વરૂ,

એકલો હું કરું તોય પણ શું કરું?

ભાઈ ભાઈ થયા છે હવે દુશ્મનો;

થાય છે કે હવે ક્યાં જઈને મરું?

જે કઈ છે મળ્યું તે પરત આપી દઉં,

એથી બીજું હું ઈશ્વર તને શું ધરું?

સદગુરૂએ કરી મ્હેર છે એવી કે;

આખું બ્રહ્માંડ ખુદમાં પ્રગટ હું કરું.

સૂરતાને લગાવી અલખમાં 'વિજય';

બસ, પછી તો સ્વયં બ્રહ્મ થઈને ફરું.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy