Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Jadav

Tragedy

3  

Vijay Jadav

Tragedy

હું જાગું છું

હું જાગું છું

1 min
6.4K

બંધ આંખે પણ હું જાગું છું

કોણ કે' છે કે હું ઉંઘુ છું.

યાર તું તો છે જ રૂપાળી,

પણ મને જો કેવો લાગું છું!

કો' ગમે તે ભાંગતા હોયે,

પણ હું માઝમ રાત ભાંગું છુંં.

આપનારો તો એ બેઠો છે,

હું કશું પણ ક્યાંય માંગું છું?

આવ તું એક વાર મારામાં,

ૠતુઓમાં તો હું ફાગુ છું.

હોય તારામાં ગજું તો શોધ,

કે હું તારામાં જ વાગુ છું.

પાપ પણ અંતે 'વિજય' બોલ્યું,

પુણ્યથી તો હુંય ભાગું છું.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy