STORYMIRROR

Avichal Panchal

Classics

2  

Avichal Panchal

Classics

તું મને છોડીને કેમ ગયો ?

તું મને છોડીને કેમ ગયો ?

1 min
1.0K


તું ક્યાં છે, તું મને છોડીને ગયો, પણ તું મારો સાથ કેમ છોડી ગયો,


તું મને છોડી ગયો તો મારી કિસ્મત પણ મારો સાથ છોડી ગઈ,

તું મારો સાથ કેમ છોડી ગયો,


મારી બહેન તારી બહેન હતી, તારા ગયા પછી એ મારા પર વિશ્વાસ નથી કરતી,


મારી બહેન તારા પર મારા કરતાં વધુ વિશ્વાસ કરતી, તો તું મને છોડીને કેમ ગયો,


મારા મમ્મી પપ્પા જયારે પણ એકબીજા સાથે ઝઘડતા ત્યારે હું તારી પાસે આવતો,

અને જ્યારે તારા ઘરમાં ઝઘડો થતો ત્યારે તું મારી પાસે આવતો,


મેં દરેક કામમાં તારો સાથ આપ્યો, તો તું મને છોડીને કેમ ગયો,

હવે તારા વગર નથી ફાવતું,

તું પાછો આવી જા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics