અાગ પ્રગટાવો
અાગ પ્રગટાવો
સામેથી
અાવતું
અંધારું,
વાહનનથી
કે ખસી જશું !
તો ચાલ્યું જશે,
એ વાઘ છે !
ત્યાં જ રહીને
અાગ પ્રગટાવો,
ભડકીને ચાલ્યું
જશે !
સામેથી
અાવતું
અંધારું,
વાહનનથી
કે ખસી જશું !
તો ચાલ્યું જશે,
એ વાઘ છે !
ત્યાં જ રહીને
અાગ પ્રગટાવો,
ભડકીને ચાલ્યું
જશે !