તું આવ!
તું આવ!
હું કયાં કહું છું કે ચાંદ- તારા લઈ આવ!?
મારી પાસે બેસ, મીઠી પળ લઈને આવ!
એક તારી પાસે જ છે મન મારું!
મન લઈને આવ મારી લાગણી લઈ જાય!
તું આવ તારી વાટ જોવે છે, અંતર મારું,
એ સઘળું પાર કરી ને આવ!
બસ મારા માટે,
જો કંઈક લાવે તો બસ તું "સમય" લઈને આવ!