STORYMIRROR

HARSHA MAHESHVARI

Thriller

4  

HARSHA MAHESHVARI

Thriller

જાગરણ કરાવે છે રાત

જાગરણ કરાવે છે રાત

1 min
1.3K

પ્રણયના સારા નરસા પ્રસંગોથી રૂબરૂ મુલાકાત કરાવે છે રાત,


જિંદગીના કઈ કેટલાય બોજ રોઈ રોઈને હળવા કરાવે છે રાત,


મથુરાથી ગોકુળની યાત્રાનો વિકટ પથ પણ પાર કરાવે છે રાત,


થઈ જાય પ્રેમ સાચુકલો કોઈથી તો અનોખુ જાગરણ કરાવે છે રાત,


આવી જાય અમાસનું અંધારું જીવનમાં 

તો ખુદ સાથે પરિચય કરાવે છે રાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller