મેલો મંત્ર
મેલો મંત્ર
ખાટા થઇને નહિ ખટી વલો,
કાં ઘાટા થઈ ગોવિંદથા ટલો;
એક મેલો મંત્ર ને બીજો કુતર્ક, સાધકને મુખે મૂકે નર્ક;
અખા ઇશ્વર્ને નહીં છેતરે,
લાંબો દાંતો વેલો ખરે.
ખાટા થઇને નહિ ખટી વલો,
કાં ઘાટા થઈ ગોવિંદથા ટલો;
એક મેલો મંત્ર ને બીજો કુતર્ક, સાધકને મુખે મૂકે નર્ક;
અખા ઇશ્વર્ને નહીં છેતરે,
લાંબો દાંતો વેલો ખરે.