Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

આત્મબોધ

આત્મબોધ

1 min
14.3K


બીજાના અવગુણોને નફરત કરે છે તું !

તો પછી તારામાં શાથી શરત કરે છે તું ?


દુર્ગુણો તો આંબા-આંમલી દેખાડનારા,

અગોચર મને શાથી વસાહત કરે છે તું ?


એ આપશે એથી વધુ હરનારા શૈતાન,

એને ઢાંકવાની શાથી કરામત કરે છે તું ?


બનાવ જીવન આરપાર દર્પણ સમું તું,

ક્યારેય તારા મનની મરામત કરે છે તું ?


ટેવ પહેલાં તું પાડેને પછી એ તને પાડે,

કોઈ સજ્જનોની મુલાકાત કરે છે તું ?


સ્વીકારી પાળીને પોષનારો આખરે તું,

એવા અવગુણોને કુઠારઘાત કરે છે તું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational