STORYMIRROR

Rajdip dineshbhai

Inspirational Others

3  

Rajdip dineshbhai

Inspirational Others

આંખો મોહ છે

આંખો મોહ છે

1 min
159

લોથ પોથ છે 

આંખો શોક છે 


મોજે મોજ છે 

આંખો બોજ છે 


દોષે દોષ છે 

આંખો રોષ છે 


જોશે જોશ છે 

આંખો હોંશ છે 


કાળે કાળાશ છે 

આંખો ઉજાશ છે 


સંતોષે સંતોષ છે 

આંખો હવસ છે 


રાજે રાજ છે 

આંખો મોહ છે 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational