STORYMIRROR

Vipul Borisa

Drama

3  

Vipul Borisa

Drama

નસીબ

નસીબ

1 min
526

કઈ કલમથી તું લખે છે, નસીબ પ્રભુ મને ખબર નથી.

પહેલાં ડર તો હતો તુંજ થી, હવે તો મોત નોય મને લાગતો ડર નથી.


કોણ આવે છે, ને ક્યારે જતું રહે છે. હવે તો એનીય પડતી મને ખબર નથી.

બારી-બારણા, કે દરવાજા વાળું "ઘાયલ" એટલે જ તો મે રાખ્યું મારું ઘર નથી.


દર્દ પણ હવે તો કહે છે, હવે તો મનેય થતી કોઈ અસર નથી.

હવે કોઈ બાળે મને કે દાટે શું ફરક પડે !

હવે કોઈ બાળે મને કે દાટે શું ફરક પડે!


જીવતી લાશની કદી ક્યાંય હોતી કબર નથી.


કઈ કલમ થી તુંં લખે છે, નસીબ પ્રભુ મને ખબર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama