યે રિશ્તા તેરા મેરા ભાગ ૨.૧૫
યે રિશ્તા તેરા મેરા ભાગ ૨.૧૫


અવનીને અંદાજ આવી ગયો કશુક અજુગતુ બન્યુ પણ મહેક કહેતી નથી.હા,આ વાત તો કાઢવી જ પડશે,પણ કેમ?
શુ કરુ?
એવુ શુ કરુ કે મહેક વાત કહી દે યા ફિર અહી જ રોકાય જાય?
હા,કશુક તો એવુ કરવુ જ પડશે?
હા
ઓકે...
અવની;મહેક તને હવે કેમ છે?
મહેક;સારુ છે
અવની;તો એક વાત કહુ.
મહેક;અવની પાગલ,એવુ પુછવાનુ હોય.
અવની;મહેક,અગર તુ તારા ઘેર ન જાય એવુ ચાલે,
મહેક;એટલે?
અવની;મહેક,એટલે એમ જ કે તુ અહી બે દિવસ રોકાય જા નેપ્લીઝ,ના ન કેહતી?
મહેક;કેમ?
અવની;મીતને પણ મજા આવે, મારા માટે નહી,એના માટે પ્લીઝ!
મહેક;અવની તુ મારુ કેટલુ ધ્યાન રાખે છે?
અવની;મહેક,તારી ભુલ છે.
મહેક;કેમ?
અવની;મારો સ્વાર્થ છે.
મહેક હેબતાઇ ગઇ....
મહેક;કેમ?
અવની;ચિંતા ન કર,હુ અહીં એકલી છે તો મીત જ મારો સ્વાર્થ છે જે મને ખુશી આપે...
મહેક;ઓકે...
પાગલ,તે તો મને ડરાવી જ દીધી...
બીજા દિવસે સવારમા,
મીત;મહેક દીદી હુ હોસ્પિટલમા રમવા માટે જાવ છુ ને તુ મારી ગેમ પુરી થાય એ પેલા બોલાવવા આવીશ નહી,હુ મારી જાતે આવીશ..
મહેક;કેમ?
અવની;મીત,તારા માટે દીદી અહી રોકાઇને તુ..
મીત;દીદી...પ્લીઝ..
મહેક;અવની ઓકે....મીત જા...
મીત;મહેકને કિસ કરી થેંક્સ દીદી...
અવનીને કિસ આપી હુ જાવ છુ,તુ મારી બિલકુલ ચિંતા ન કરજે.જમવાની તો બિલકુલ્ નહી...
મહેક હસીને બોલી જી...
મીત તરત જ નીકળ્યો મફતનગર ના દોસ્તોને મળવા નાસ્તોને પૈસા લઇને તેની પાસે 100ને એક બીજા 100 હતા એ લઇને....
તેના મિત્રો સામે દોડ્યા...
મેહુલ રવિ સાગર અમર જતીન પરેશ દોડીને આવ્યા...
લાવ દોસ્ત લાવ..
શુ લાવ્યો...અમર બોલ્યો,
અરે યાર નાસ્તાની સુગન્ધ આવે છે નાસ્તો જ છે...જતીન બોલ્યો
ત્યા જ્ મેહુલ બોલ્યો પૈસા...પૈસા લાવ્યો?
રવિ;ના,નહી..
પરેશ;ઓહ..
મીત;ચિંતા ન કર લાવ્યો જ છુ...
ત્યા જ મેહુલ બોલ્યો તુ નાસ્તો આ લોકોને આપી દે ને હુ તને જ્યા લઇ જાવ ત્યા તુ આવ,
પરેશ ચલ આપણે ત્રણેય જાયે...
ને લઇ જાય છે પત્તા રમવા માટે...
ત્યાંનું વાતાવરણ ....,
અવનીના ખેલ,
મીરાનો સબંધ બચાવવાનો પ્રયાસને અંતે...
શુ થશે સંબંધનુ...?