Leena Vachhrajani

Thriller

3  

Leena Vachhrajani

Thriller

યે દોસ્તી

યે દોસ્તી

1 min
168


“વિક્કી યાર, તેં મને મસ્ત જીવતાં શીખવાડ્યું. હું તો બોટલમાં જ જીવતાં ટેવાયેલો.”

“બોલો ! હવે વૈતાલ પણ જીવવાની વાતો કરવા લાગ્યા.” વિક્રમને હસવું આવ્યું.

મોંઘી ગાડીમાં વિક્રમ અને સ્માર્ટ રુપ ધારણ કરેલો વૈતાલ આજે નગરમાં ફ્લાયઓવર બનાવવાનું મોટું ટેન્ડર ખૂલવાનું હતું એ ઓફિસ પહોંચ્યા.

ગાડીમાંથી ઉતર્યા બંને, પણ ઓફિસમાં વિક્રમ એકલો દાખલ થયો.

“પરદાદાને બત્રીસ પૂતળીની વાર્તા કરીને પટાવતો વૈતાલ અહીં આ બધાં માથાભારે માથાંઓને વશ કરી શકશે !” પ્રતિક્ષાની પળ પછી ટેન્ડર વિક્રમના નામે ખૂલ્યું.

 ગાડીમાં વિક્કી વૈતાલને તાળી દેતાં..

“તે મને કંઈ સુપરનેચરલ તારી શક્તિ વિશે શંકા હોય જ નહીં ને દોસ્ત !”

પણ હવે વૈતાલની આંખમાં સુપરનેચરલ ચમક હતી.


Rate this content
Log in

Similar gujarati story from Thriller