Minaxi Rathod "ઝીલ"

Abstract Tragedy Inspirational

4.0  

Minaxi Rathod "ઝીલ"

Abstract Tragedy Inspirational

વ્યવસ્થા

વ્યવસ્થા

1 min
184


સવારના છ વાગ્યાની એ યુનિફોર્મ પહેરીને ફરજ પર હાજર હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો હતો. વ્યવસ્થામાં કોઈ કચાશ ના રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. 

આ નેતાઓની સુરક્ષા અને સલામતી પાછળ કેટલા રૂપિયાનો ધુમાડો થતો હશે ?

બંદોબસ્ત પર ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓ માટે તેમની કામગીરીના સ્થળ પર એક ચેન્જીંગ વાન રાખવામાં આવે તો કેટલું સારું ?

યુનિફોર્મ પાછળ લાગેલ લોહીના દાગ ફરતે ઓઢણી વિંટાળતા એ બોલી. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract