વિચારોમાં ખોવાઈ જવાય છે
વિચારોમાં ખોવાઈ જવાય છે


મને આજે પણ યાદ છે કે બસમાં બેઠેલી એ છોકરી વારંવાર મારી સામે જોતી હતી,
એ મને નહી, મારા હાથમાં રહેલાં પુસ્તકને જોતી હતી અને પછી એ કાંઈક વિચારોમાં ખોવાઈ ગઈ હતી....
આજે આ વાત યાદ આવે છે 'દિપુ' ને તો સ્વાભાવિક 'એના' વિચારોમાં ખોવાઈ જવાય છે.