STORYMIRROR

Diptesh Mehta

Inspirational

2  

Diptesh Mehta

Inspirational

ટહુકો

ટહુકો

1 min
1.8K


મનમાં ઉદભવેલો એક 'સુ'વિચાર...

આજકાલ જ્યાં જુઓ ત્યાં લગ્નપ્રસંગે ૫૦-૧૦૦ વ્યક્તિનાં કાયદાને લઈને રમૂજ થતી જ રહે છે,

આ લગ્ન પ્રસંગે આમંત્રિત વ્યક્તિઓ/મહેમાનો ભલે ૫૦ કે ૧૦૦ હોય પણ કંકોત્રી ૨૦૦ કે ૫૦૦ તૈયાર કરી તમામ સગા-સંબંધી અને મિત્ર વર્તુળમાં મોકલાવીએ તો...?

પણ હા...

કંકોત્રીમાં નીચે લખેલો ટહુકો લખીને...

બોસ, એકપણ વ્યક્તિને ખોટું જરાય નહીં લાગે અને સૌ સાથે મળીને સેવાના કામમાં સહભાગી થશે.

ટહુકો :

દિલગીરી સાથે જણાવવાનું કે હાલની પરિસ્થિતિ અને સરકારી કાયદાનુસાર લગ્નપ્રસંગે ૫૦ વ્યક્તિથી વધારે કોઈને આમંત્રિત કરી શકતાં નથી,

લગ્નમાં 'માતબર રકમમાં ચાંદલો’ એકત્રિત કરવાનાં હેતુથી આપને આ કંકોત્રી મોકલાવેલી છે.

નોંધ : 

ચાંદલામાં મળેલી રકમનો ૮૦% હિસ્સો કોરોના વોરીયર્સ ને મદદના હેતુથી 'મુખ્યમંત્રી રાહત ફંડમાં' આપવામાં આવશે.


૮૦% જ કેમ ?

આપણો સમાજ ઘણીવાર ૧૦૦% વાત આવે ત્યાં ખચકાટ અનુભવતો હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational