વાઘબારશ
વાઘબારશ
આજે વાઘબારશ છે. પવઁના નવા દિવસો શરૂ થાય છે. આજથી નવા દિવસોમાં નિખાલસ, સાલસ અને દંભથી બચીએ તો આવનાર દિવસો આપણા જીવનમાં એક નવો અજવાસ પાથરશે.
ઉત્સવના ઉમંગભયાઁ વાતાવરણમાં જીંદગી જીવવાની છે. જીંદગી ઉત્સવ છે ! જીંદગી મેળો છે ! જીંદગી મહોત્સવ છે ! જાત બદલશો તો જગત આખું બદલાઈ જશે.
વાઘબારશની શુભેચ્છા
