STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

ઊતરનો જવાબ

ઊતરનો જવાબ

1 min
713


એક વખતે બાદશાહે બીરબલને પુછ્યું કે 'પાન કેમ સડી જાય છે ? રોટલી કેમ બળી જાય છે ? ઘોડા ચાલતાં ચાલતાં કેમ અટકી જાય છે ? એ ત્રણેનો ઉત્તર એકજ જવાબમાં આપી કહ્યું કે, 'નેક નામદાર, એ ત્રણે વસ્તુ ફેરવ્યા વગર બગડી જાય છે.' આ જવાબ સાંભળતાંજ બાદશાહ બહુ ખુશી થયો.


Rate this content
Log in

Similar gujarati story from Classics