Sangita Dattani

Comedy Action

4.0  

Sangita Dattani

Comedy Action

ઠપકો

ઠપકો

1 min
128


‘મનમોજી’ શબ્દ કાને પડતા હું ભૂતકાળમાં સરી પડી. પરીક્ષાના એ સરસ દિવસો યાદ આવી ગયા. ગુજરાતીના વિષય શિક્ષક વાર્તા-લેખન માટે સમજાવી રહ્યા હતા કે વાર્તા લેખન મોટે ભાગે ભૂતકાળમાં જ લખવું. બીજું, કે વાર્તા મુદ્દાને અનુરૂપ જ લખવી. તેમ જ ભાષા સરળ, પ્રવાહી અને રસપ્રદ લખાવી જોઈએ. 

આટલું સરસ સમજાવવા છતાં મેં ધ્યાન ન આપ્યું.

બીજે દિવસે ઠપકો મળ્યો. વિષય શિક્ષકે કહ્યું હતું કે, આ બાબતમાં મનમોજીપણું ન ચાલે, વાર્તાલેખનના દરેક પાસાને આવરી લો તો જ સુંદર વાર્તા બને. 

ત્યારપછી ઘણી નાની-મોટી વાર્તાઓ લખી પણ ક્યારેક થાપ ખાઈ જાઉં છું.


Rate this content
Log in

Similar gujarati story from Comedy